facebook/panchalsamajmodasa info@panchalsamajmodasa.org
પંચાલ સમાજ આપનું હાર્દિક સ્વાગત કરે છે.
  • શ્રી પંચાલ સમાજ મોડાસા ગોળ(પ્રદેશ) વિકાસ મંડળ- મોડાસા.

  • શ્રી પંચાલ સમાજ મોડાસા ગોળ(પ્રદેશ) વિકાસ મંડળ- મોડાસા.

  • શ્રી પંચાલ સમાજ મોડાસા ગોળ(પ્રદેશ) વિકાસ મંડળ- મોડાસા.

સંસ્થા નો ઇતિહાસ

શ્રી પંચાલ સમાજ મોડાસા એકડાની પંચ તા. ૧૭-૧-૧૯૬૦ ના રોજ મુકામે મળેલ જેમાં આપણા તાલુકાનું મુખ્ય સ્થળ ખાતેસમાજના વિદ્યાર્થીઓને ભણવા માટે પડતી અગવડતાના કારણે મોડાસા મુકામે બોડીંગ બનાવવાનો ઠરાવ પસાર કરવામાં આવેલ તે માટે જરૂરી જમીનનો પ્લોટ ખરીદવા માટે તથા તે ઉપર બાંધકામ કરવા માટે જરૂરી સમિતીની રચના કરવામાં આવી જતી.આ સમિતીને જમીનની ખરીદી માટે પંચની રકમ માંથી ખર્ચ પાડવાની સત્તા આપવામાં આવી હતી.

વધુ વાંચો..